પસાયા બેરાજામાં 12 વર્ષના તરુણની ઘાતકી હત્યામાં હતીયારો ઝડપાયો છે અને અત્યારે પાસેથી અનેક રાજ ખુલ્યા છે

  • January 12, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પસાયા બેરાજામાં 12 વર્ષના તરુણની ઘાતકી હત્યામાં હતીયારો ઝડપાયો છે અને અત્યારે પાસેથી અનેક રાજ ખુલ્યા છે.




જામનગર નજીક પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાંથી 7 ડિસેમ્બરે એક તરૂણનો ગુપ્તભાગ કાપીને ક્રુર હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઇ હતી. હત્યાના બનાવમાં LCBની ટીમે પસાયા બેરાજામાં રહેતા અને મજુરી કામ કરતા શખ્સની પુછપરછ કરતા શખ્સના પુત્રને મૃતકની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા તરુણની હત્યા નિપજાવ્યાની કેફિયત આપી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application