રાજકોટ : માધાપર ચોકડી પાસે ડમ્પર ચાલકે બે વ્યક્તિને લીધા અડફેટે, વૃદ્ધાએ ગુમાવ્યા પગ

  • March 24, 2023 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના માધાપર ચોકડી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. જેમાં એક વૃદ્ધાએ પોતાનો પગ ગુમાવ્યા છે. પુરપાટ ઝડપે આવતા નંબરપ્લેટ વગરના ડમ્પરએ અકસ્માત સર્જ્યો છે. 


સમગ્ર ઘટના મુજબ Gj 16 Z 1836 નંબર ધરાવતા ડમ્પર ચાલકે બાઈક સવાર બે વ્યક્તિને અડફેટે લીધા છે. જેમાંથી અકમતમાં એક વૃદ્ધ મહિલાનો પગ કપાતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જો કે, ડમ્પર ચાલકએ અકસ્માત સર્જાયા બાદ તાત્કાલિક નંબર પ્લેટ ફિટ કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application