પોલીસ હેડ કવાર્ટરમાં મહિલા તિરંદાજી: : એસપીએ છોડયું બાણ

  • March 27, 2023 05:03 PM 

જામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થીતીમાં તિરંદાજી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ૭૫ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તાલીમનું આયોજન કરાયુ હતું જેમાં પસંદગી પામેલની સ્પર્ધા યોજાઇ હતી, ગઇકાલે રવિવારે તિરંદાજીમાં પહેલો બીજો અને ત્રીજો નંબર લેનાર ગ્રુપમાં વિજેતા અને રનર્સઅપને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા, શાળા-કોલેજોમાંથી સ્પર્ધાને સારો પ્રતિસાદ મળ્યો હતો, ખુદ એસપીએ પણ તિરંદાજી કરી હતી અને સ્પર્ધકોએ એસપીના ઓટોગ્રાફ લેવા ઉત્સાહ દર્શાવ્યો હતો, આ વેળાએ જીલ્લાના નોડલ અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના ઉપસ્થીત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application