જેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો

  • September 20, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના જેતલસર નજીક ૪૫૦ લીટર દેશી દા ભરેલ છકડો રીક્ષા સાથે એક શખ્સને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
તાલુકા પોલીસ રાત્રીના પેટ્રોલીંગમાં નિકળેલ તે દરમ્યાન જેતલસર ગામ પાસેથી ડેડરવાથી છકડો રીક્ષામાં દેશી દાની ડીલેવરી દેવા આવનાર હોય જે આધારે પોલીસે છકડા રીક્ષા રોકી તલાસી લેતા રીક્ષામાં દેશી દા લીટર ૪૫૦ કિ.ા. ૯,૦૦૦ નો મળી આવતા તાલુકા પોલીસે છકડો રીક્ષા ચાલક બાવચદં જગદીશભાઈ ધરજીયા (રહે. નવાગઢ) ને દા છકડો રીક્ષા મળી ા. કુલ ૫૯,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી દા અંગે પુછપરછ કરતા તે દા કરણ મોજનભાઈ જાડેજાએ ભરી આપેલ હોવાનું જણાવતા પોલીસે બન્ને વિધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે. તેમજ ઉધોગનગર પોલીસે નવાગઢ એ.પી. પાનની દુકાન પાસે આમદ જુમાભાઈ મુસાણી (મતવા શેરી) ને વરલી ફીચરના આંકડાનો જૂગાર રમી– રમાડતા ા. ૭૮૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application