બોલીવુડની ગલીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે તો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે. રિદ્ધિમા બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા અત્યાર સુધી એક્ટિંગથી દૂર રહી છે
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જોકે રિદ્ધિમાં કેટલીક એડ માં કામ કરી ચૂકી છે. પરંતુ હવે તે શોમાં જોવા મળશે. 43 વર્ષીય રિદ્ધિમા એન્ટરટેનમેન્ટની દુનિયામાં આગળ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફિક્સના રિયાલિટી શો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર જોવા મળશે.
બોલીવુડની ગલીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે તો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે. રિદ્ધિમા બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા અત્યાર સુધી એક્ટિંગથી દૂર રહી છે. તે જ્વેલરી ડિઝાઇનર છે. કપૂર ફેમિલીમાં એક નિયમ હતો કે પરિવારની પુત્રવધુ અને દીકરીઓ ફિલ્મી પડદે કામ નહીં કરે. જોકે કરિશ્મા અને કરીના કપૂર એ કપૂર પરિવારની આ પરંપરાને બદલી છે. ત્યારે હવે 43 વર્ષમાં કપૂર પણ એક્ટિંગની દુનિયામાં આગળ વધી રહી છે.
ચર્ચાઓ એવી છે કે ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂરની સાથે દિલ્હીના તેની પાર્ટી સર્કલની તેની ફ્રેન્ડ કલ્યાણી શાહ ચાવલા અને શાલિની પાસી પણ શોમાં જોડાશે. જણાવી દઈએ કે આ શોની પહેલી બે સીઝન ફ્લોપ સાબિત થઈ હતી. તેથી જ શોની ક્રિએટિવ ટીમે ત્રીજી સિઝન માટે નવા ચહેરા રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
શોની પહેલી 2 સીઝનમાં નીલમ કોઠારી, મહીપ કપુર, ભાવના પાંડે અને સીમા સજદેહ જોવા મળ્યા હતા. આ બંને સીઝન તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન પર કેન્દ્રિત હતી જો કે તે લોકોને પસંદ પડી નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાળવાવ ગામના રોડ પરથી વિદેશી દાની ૪૮૦ બોટલ સાથે ઈકો ઝડપાઈ
September 17, 2024 02:25 PMશિક્ષકની નોકરીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી સુધી, જાણો આતિષીની રાજનીતિની સીડી
September 17, 2024 02:24 PMવ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે - ધવલ દવે
September 17, 2024 02:23 PMવિઠ્ઠલવાડી નજીકથી દારૂની ૬૦૫ બોટલ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા
September 17, 2024 02:22 PMઆતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
September 17, 2024 02:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech