બેશર્મીની હદ, ટ્રાફિકમાં ચાલુ ગાડીએ ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ અને રોમાંસ કરતુ કપલ કેમેરામાં થયું કેદ, જુઓ વિડીયો

  • January 18, 2023 08:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે ફિલ્મોમાં હીરો-હિરોઈનને ચાલતી બાઇક પર રોમાન્સ કરતા જોયા હશે. પણ લખનૌના વ્યસ્ત રસ્તા પર જ્યારે લોકોએ એક કપલને આવા સ્ટંટ કરતા જોયા ત્યારે તેઓ દંગ રહી ગયા! આ ઘટનાને એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી, ત્યારબાદ આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ દંપતી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જેના પછી પોલીસે કાર્યવાહી કરી અને બંનેની ધરપકડ કરી છે. આ પહેલીવાર નથી જ્યારે રસ્તા પર આવો નજારો જોવા મળ્યો હોય. આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application