BREAKING NEWS

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે નવ કલાકનો વીજકાપ

  • April 21, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે નવ કલાકનો વીજકાપ


ખંભાળિયા પીજીવીસીએલના રામનગર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા મોવાણ, સિધ્ધપુર, માધુપુર, ખજુરીયા, માડી, પીપળીયા, કનકપર વિગેરે ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પ્રી-મોન્સુન તેમજ વીજ લાઈનના સમારકામની કામગીરી કરવાની હોય, આને અનુલક્ષીને બુધવાર તા. ૨૨ એપ્રિલના રોજ કનકપર જ્યોતિ ગ્રામ ફીડર અને ખેતીવાડીના વીજ ફીડરો સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News