BREAKING NEWS

જામનગર: નાસતો ફરતો ગુલાબનગરનો શખ્સ ગીરફતાર

  • June 16, 2026 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાસતો ફરતો ગુલાબનગરનો શખ્સ ગીરફતાર

સીટી-બી પીઆઇ ગઢવીની સુચનાથી પીએસઆઇ ડી.જી. રાજના માર્ગદર્શન હેઠળ ગુલાબનગર પોલીસ ચોકીનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે છેલ્લા એક માસથી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબ સજા પામેલ અને નાસતા ફરતા સજા વોરન્ટના આરોપી અમન ચંદ્રેશ ગોહેલ(રહે. ગુલાબનગર ઢાળીયો)ને પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application