BREAKING NEWS

પોરબંદરમાં હનુમાન જન્મોત્સવમાં કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા જોડાયા

  • April 02, 2026 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ભાલા હનુમાન મંદિરે જન્મોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ભજન, સંતવાણી અને લોકડાખરાના ઇતિકારામાં કપારેપ ના બન્યો સીપ તેવી અનેરો ઈતિહારા સર્જાયો હતો જેમાં જાણીતા ગોકગાયાં ચણુ કાર્યક્રમમાં જ મોડેથી હનુમાનચાલીસાની સુરાવલી વહાવતા-વહાપતા હાથમાંથી રકતરૂપી સેવાની સરવાણી વહાવીને મારકતદાન કર્યું ત્યારે મુખ્ય આપોજકોએ પણ તેમના સેવાના સૂરમાં સૂર પુરાવીને રકતદાન કર્યું ત્યારે ઉપસ્થિતોએ તાડીઓના ગડગડાટ સાથે સમગ્ર આયોજનને વધાવી લીધુ હતુ.બાળા હનુમાન ગ્રૂપ આયોજિત બાલા હનુમાન મહીત્સવ અંતર્ગત વંદના મહોત્સવ માટે 20,005 થી વધુ લાડવા પ્રસાદી બોસ પેકીંગ કરવામાં આવી રહ્યા છે, જેમાં ગઈકાલે સુદામા ચોક ખાતે કેન્દ્રીપ કેબિનેટ મંત્રી અને
પોરબંદર ના સાંસદ ડી. મનસુખભાઈ માંડવિયા, પૂર્વ ડેબીનેટ મંત્રી બાબુભાઈ ઓખીરીયા, જિયા ભાજપ પ્રમુખ ડી. ચેતનાબેન તિવારી, જિય । કલેકટર એસ.ડી. ધાનાણી, ચેમ્બર ઓફ કૉમર્સના પ્રમુખ જિયંશ કારીયા સહિત
મહાનુભાવો પ્રસાદી પેડીંગમાં સહભાગી બન્યા હતા.
રાત્રે ગુદામાં ચોક ખાતે વંદના મહોત્સવ અંતર્ગત શોકડાપરી બોજાપો હતો જેમાં બ્રીજરન ગઢવી કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમમાં પણ
પ્રેન્દ્રિીય કેબિનેટ મંત્રી અને પોરબંદલના સાંસદ ડી. મનસુખભાઈ માંડવિયા હાજરી આપી હતી. મહત્વની બાબત એ હતી કે સંતવાણી લોકડાપરાના આ પ્રર્યક્રમમાં ઇતિહાસમાં ક્યારેય બન્યુ ન હોય તે પ્રકારે કથાકાર શ્રીજદાન ગઢવીએ
રસ્ટેજ ઉપરથી માઇકમાં હનુમાન ચાલીસાની સુરાવલી વહાવવાની સાથોસાથ હાથમાંથી દક્તરૂપી સેવાની સરવાણી વહાવીને રાતદાન કર્યું હતું ત્યારે આપોજક કેતન દર અને દિલીપ સાજણભાઈ ઓડેદરા સહિત યુવાનોએ
પણ રકતદાન કર્યું હતુ. ત્યારે ઉપસ્થિનોએ તાડીઓના ગડગડાટ સાથે સમગ્ર આયોજનને વધાવી લીધુ હતુ અને 'જય શ્રી રામ, જય જય શ્રીરામ'નો નાદ ગુંબજવી હતો. ૧૦ હજાર બોટલ લોહી એકત્ર કરવાના આ ભગીરથ
સંવાકાર્યમાં કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ રક્તક્શન કરી કેમ્પની પ્રામ કરાવ્યો હતો. તેમજ પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થા સહીત જાહેર જનતા જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News