BREAKING NEWS

ગીરસોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં બદલી–નિમણૂકો

  • April 07, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ થવા પામેલ છે. સાથો–સાથ અન્ય જિલ્લ ાઓમાંથી બદલી થઇ આવેલા પોલીસ ઇન્સ્પેકટરોને પણ નિમણૂક આપવામાં આવેલ છે. જિલ્લ ા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા દ્રારા આ અંગે આદેશો બહાર પાડેલ છે.
જેમાં કોડીનારના પીઆઇ એમ.કે. વણારકાની બદલી પ્રભાસપાટણ, ઉનાના જે.જે. પરમાર નવાબંદર મરીન પો.સ્ટે.માં મુકાયા, સોમનાથ મરીન પો.સ્ટે.ના એમ.જી. પટેલ વેરાવળ સિટીમાં સેકન્ડ પીઆઇ તરીકે મુકાયા છે. જયારે લીવ રીઝર્વમાંથી એન.વી. હરિયાણીને કોડીનાર, એ.જી. જાદવ સોમનાથ મંદિર સુરક્ષામાં, એમ.એ. ઝણકાટ સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં, વી.એલ. ગાગીયા તાલાલા, વાય.બી. રાણા સોમનાથ મંદિર સુરક્ષામાં, ડી.બી. ગઢવી મહિલા પો.સ્ટે.માં, જે.કે. મોરી ઉના, એમ.જી. વસાવા સોમનાથ મરીન પો.સ્ટે., કે.એ. ચાવડાને ગીરગઢડા પો.સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News