મહારાષ્ટ્ર્રના પુણેમાં ઉધોગપતિ કેતન અગ્રવાલના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. આ હત્યાના મુખ્ય આરોપી, મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચૌધરી પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન, સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલે કહ્યું, આ એક ખૂબ જ દુ:ખદ ઘટના છે. અમે હજુ પણ તેના પર વિશ્વાસ કરી શકતા નથી. તેમણે પોતાનો પુત્ર ગુમાવ્યો છે,
પરંતુ હત્પં મારી દીકરી કરતા કેતનને વધુ પ્રેમ કરતો હતો. હત્પં તેને મારો પોતાનો પુત્ર માનતો હતો. આજે આટલો સારો છોકરો ગુમાવવાથી અમને ખૂબ જ દુ:ખ થયું છે.તેમણે આગળ કહ્યું, આ ઘટનાનું દુ:ખ એ છે કે જેણે પણ આ કયુ છે તેને સૌથી કઠોર સજા મળવી જોઈએ. અને જેમ આપણો કેતન કિલ્લા પરથી પડી ગયો, તેમ આ હત્યામાં જે પણ દોષિત સાબિત થાય છે, ભલે તે મારી પોતાની પુત્રી હોય, તેને પણ ત્યાંથી ધકેલી દેવો જોઈએ.
પ્રવીણે ઉમેયુ, અમને તેમના લ માટે ઘણી આશાઓ હતી. યારથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, સિયા હંમેશા ખુશ રહેતી હતી. તે કહેતી હતી કે કેતન ખૂબ જ સારો છે. મને ખૂબ જ સારા સાસરિયા અને ભાભી મળ્યા છે. હત્પં ખૂબ જ ખુશ છું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application