ફિઝિકસ અને કેમેસ્ટ્રીના વિધાર્થીઓને શિક્ષણ બોર્ડે કરી ચાર માર્ક સુધીની લ્હાણી
ફિઝિકસ અને કેમેસ્ટ્રીના વિધાર્થીઓને શિક્ષણ બોર્ડે કરી ચાર માર્ક સુધીની લ્હાણી
March 31, 2026 02:28 PM
ફિઝિકસ અને કેમેસ્ટ્રીના વિધાર્થીઓને શિક્ષણ બોર્ડે કરી ચાર માર્ક સુધીની લ્હાણી
ગણિત, કેમેસ્ટ્રી ફિઝિકસ અને બાયોલોજીના પેપરની આન્સર કી જાહેર વાંધો હોય તો રૂપિયા ૫૦૦ ફી ભરવી પડશે અને વાંધો સાચો ઠરે તો ફી પાછીલાહણી કરવી પડી છે. આવી જ રીતે ફિઝિકસના પેપરમાં ગુજરાતી માધ્યમના વિધાર્થીઓને ત્રણ અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમના વિધાર્થીઓને બબ્બે માર્ક વધારાના આપવાનો નિર્ણય લીધો છે. આ પેપરોમાં વિધાર્થીઓએ બોર્ડ દ્રારા નિર્દિષ્ટ્ર કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કઈં પણ લખ્યું હશે અથવા તો પ્રશ્ન છોડી દીધો હશે તો પણ તેમને વધારાના માર્કનો લાભ આપવામાં આવશે.