જામનગરના ફલાય ઓવર પર લોડીંગ ટ્રક ચલાવીને કરાયું ટેસ્ટીંગ
જામનગરના ફલાય ઓવર પર લોડીંગ ટ્રક ચલાવીને કરાયું ટેસ્ટીંગ
October 11, 2025 12:34 PM
જામનગરમાં રૂ.૨૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફલાય ઓવરબ્રિજની અલગ-અલગ રીતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, ગઇકાલે લોડીંગ ટ્રકને બ્રિજ ઉપર ચલાવીને તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું,
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી ફલાય ઓવરબ્રિજનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે, સંભવત દિવાળી બાદ આ ફલાય ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેમ લાગે છે.