BREAKING NEWS

વાંકાનેર સિપાઈ શેરી અને રાજાવડલા ગામે જુગાર રમતા દસ ખેલી ઝડપાયા

  • July 09, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેરની સિપાઈ શેરી અને નવા રાજાવડલા ગામે એમ બે સ્થળે રેઈડ કરી પોલીસે જુગાર રમતા ૧૦ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમે પ્રથમ રેડ સિપાઈ શેરીમાં કરી હતી ખુલ્લ ી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, જયેશ હરગોવિંદભાઈ મજેઠીયા, વિપુલ ચંદ્રકાંત કોટેચા, ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરા અને આસિફ ઇકબાલ માડકીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ  ૧૮,૦૫૦ જ કરી છે. બીજી રેડ નવા રાજાવડલા ગામે પાણીની કેનાલ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રહીમ અબ્દુલ માથકીયા, અલ્તાફ આમદભાઈ બ્લોચ, મહેબુબ આમદભાઈ શેરશીયા, નજરહત્પશેન વલીમામદભાઈ શેરશીયા અને રમેશ અમુભાઈ સારલા એમ પાંચને ઝડપી લઈને રોકડ  ૩૪,૭૦૦ જ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News