BREAKING NEWS

લખનૌથી સ્પેશિયલ ટ્રેનનું આવતીકાલે સવારે આગમન

  • April 20, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત લખનઉથી સ્પેશ્યલ ટ્રેન નીકળશે.૧૦૦૦ લોકો સોમનાથ મંદિરના ઈતિહાસની જાણકારી લેશે.ત્રણ દિવસ યાત્રિકો સોમનાથ મંદિર અને આસપાસ મંદિરની મુલાકાત લઈ ચોથા દિવસે રવાના થશે.
આક્રમણકારીઓએ પ્રથમ પ્રથમ યોતિલિગ સોમનાથ મંદિર આક્રમણ કયુ હતું તેને ૧ હજાર વર્ષ પૂર્ણ થયા છે  સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગપે લખનઉથી ૧ હજાર શ્રદ્ધાળુઓ સોમનાથ આવવા માટે રવાના થશે અને તેઓ તા.૨૧ ના રોજ વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચશે અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર અને આપણી ધરોહર નિહાળી ધન્ય બનશે. પ્રથમ યોતિલિગ સોમનાથ સાનિધ્યે સોમનાથ આસપાસના મંદિરો તેમજ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે
જેના ભાગપે ઉત્તરપ્રદેશના લખનઉથી ૧૦૦૦ યાત્રિકો સાથેની સ્પેશ્યલ ટ્રેન સોમનાથ આવવા રવાના થશે જે
તા.૨૧ના રોજ વહેલી સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચશે.યાંથી તમામ યાત્રિકો સોમનાથ જવા રવાના થશે અને ત્રણ દિવસ સુધી સોમનાથ મંદિર તેમજ તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની માહિતી મેળવશે.ઉપરાંત સાંસ્કૃતિક નિહાળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News