BREAKING NEWS

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે

  • December 09, 2025 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ સૈનિકો અને સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો જે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિધાર્થી તરીકે અભ્યાસ કરતા હોય અને તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે.

​​​​​​​આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઇચ્છુક માતા પિતાઓએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧ ૨૯૧૩૮૨૦ / ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application