જામનગરમાં લોકડાયરામાં વિદેશી ચલણ સહિત નોટોનો વરસાદ

  • May 23, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મ જયંતિ નિમિત્તે પદમ બેંકવેટની લોનમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ અને કિંજલ દવેનો ભવ્ય લોકડાયરો ગઈકાલે યોજાયો હતો જેમાં ડોલર-પાઉન્ડ, ૨ હજારની ચલણી નોટ સહિત  પૈસાનો રીતસર વરસાદ થયો હતો. પૂર્વ મંત્રી હકુભા જાડેજા પર જાણીતા લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમાર ઉપરાંત કાંધલ જાડેજા, રીબડાવાળા અનિરુદ્ધના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈ સહિતના લોકોએ વહેલી સવાર સુધી ડાયરામાં નોટોનો વરસાદ કર્યો હતો. લાખો રુપિયા એકત્રિત થયાં છે જે રાજપૂત સમાજના લોકો માટે વાપરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application