BREAKING NEWS

વાંસજાળિયા રેલવે ફાટક પર અન્ડર બ્રિજ બનાવવા લોક માગ

  • June 19, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંસજાળિયા ગામ બહાર નીકળતા હાઈઈચૂલ પાસે આવેલ દેશવે He પર અન્ડર બ્રીજ બનાવવાની માગણી સોફો કરી રહ્યાં છે, કેમ કે વાંસજાળિયા સ્ટેશન જંક્શન છે અને જંતર-પોડભાર અને જામનગર-પોરબંદર આ બકો દેશવે લાઈનો મહીંથી પસાર થાય છે, જેથી રોજની અસંખ્ય પેસેન્જર ટ્રેઈનો અને માલગાડીઓ અહીંથી પસાર થાય છે. એટલે રહેશન પાર્કમાં આવેલા આ ફાટને અવાર નવાર બંધ કરવું પડે છે, વળી જામજોધપુર-પોરબદર રોડ પણ આ ફાટા પરથી પછાત ૫૫ છે.
વોવાળા, તરસાઈ વગરે ગામનો તાવિક પણ આ રોડ પર જ 16 3. જામજોધપુરથી વાઘ વાંસજાળિયા આ પઈને જતા રોડ પર પાલતા વાહનોને ફાટક પષી જ પસાર થવું પડે છે. ઉપરાંત વાળાવિયાના ખેડૂતોને ખેતરે જવા માટે પણ આ ફાટોથી જ પોતાના વાહનો ચગાવરા પડે છે. આામ, આ ફાટક વાર્ણવાદ બંધ થતાં ટ્રાફિક જમ 6 છે. જેથી આ વિસ્તા શોડો ભારે ભુરોબીમાંથી પસાર થાપ છે, ભવિષ્યના વાહન ધસાયને ધ્યાનમાં રાખીને અહીં અન્ડર બ્રીજ બનાવવામાં આવે તો આ રામરચાનો 14મી ઉકેલ આવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News