ગુજરાતી અસ્મિતા પરના પ્રહાર સામે કાવ્યાત્મક જવાબ: ભાજપ નેતા ભરત પંડ્યાએ લખી કવિતા - "હું ગુજરાતી છું"
ગુજરાતી અસ્મિતા પરના પ્રહાર સામે કાવ્યાત્મક જવાબ: ભાજપ નેતા ભરત પંડ્યાએ લખી કવિતા - "હું ગુજરાતી છું"
April 09, 2026 08:43 AM
તાજેતરમાં વિપક્ષી નેતા દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા નિવેદને રાજ્યમાં મોટો વિવાદ છેડ્યો છે. ભાજપ આ મુદ્દે આક્રમક મૂડમાં છે, ત્યારે ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યાએ એક પ્રેરણાદાયી કવિતા દ્વારા આ વિવાદનો જવાબ આપ્યો છે. "હું ગુજરાતી છું" શીર્ષક હેઠળની આ કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ગુજરાતીઓના સ્વાભિમાનના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે.