BREAKING NEWS

દાંત વડે દવા લેવાનો નવો જ પ્રયોગ ૮૦% ઓછો ડોઝ પણ અસરકારક

  • April 13, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પુડુચેરી ગોળીઓ ગળવા જેવી દવા લેવાની પરંપરાગત રીતો ભવિષ્યમાં બદલાઈ શકે છે. દાંત દ્રારા શરીરમાં સીધી દવા પહોંચાડતી નવી ટેકનોલોજીનું પ્રથમ રેન્ડમાઇડ, નિયંત્રિત માનવ પરીક્ષણ સફળ રહ્યું છે. અજમાયશનો સૌથી આશ્ચર્યજનક તારણો એ હતો કે ૮૦ ગણો ઓછો ડોઝ આપવા છતાં, દવાની અસરકારકતા લગભગ પ્રમાણભૂત ઉચ્ચ ડોઝ જેટલી જ હતી.આ પાયલોટ ટ્રાયલ પુડુચેરીની એક મેડિકલ ઇન્સ્િટટૂટમાં ટ કેનાલ સારવાર માટે આવેલા ૨૦ દર્દીઓ પર હાથ ધરવામાં આવી હતી. દર્દીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથને પ્રમાણભૂત ગોળી તરીકે ૪૦૦ મિલિગ્રામ એન્ટિબાયોટિક (મેટ્રોનિડાઝોલ) આપવામાં આવ્યું હતું, યારે બીજા જૂથને ખાસ મેકિસલોફેસિયલ ડ્રગ ડિલિવરી પ્લેટફોર્મ દ્રારા માત્ર ૫ મિલિગ્રામ દવા આપવામાં આવી હતી.
આ તકનીકમાં, દવા દાંતના પલ્પ (આંતરિક ભાગ) માં ઇન્જેકટ કરવામાં આવે છે, યાંથી તે સીધી લોહીના પ્રવાહમાં પહોંચે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દાંત દ્રારા પહોંચાડવામાં આવતી દવા શરીરમાં ઝડપથી પહોંચી હતી અને ઓછી માત્રા હોવા છતાં તેની અસર વધુ મજબૂત હતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application