મહાપાલિકા દ્વારા આજે સતત બીજા દિવસે પણ દબાણ સામેની કાર્યવાહી જારી રખાઈ હતી આજે શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં જાહેર માર્ગ અને ફૂટપાથ પર પાથરણા વાળાઓ સહિત લારી, ગલ્લા જેવા આસ્થાયી દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરાયો હતો. આ ઉપરાંત મ્યુ.કમિ.અને એસ્ટેટ વિભાગમાં આવેલી અરજી સંદર્ભે હિમાલય મોલ ની સામેના ભાગે ફૂટપાથ ઉપર દબાણ દૂર કરી જગ્યા ખુલી કરાવેલ જયારે તખ્તેશ્વર પોલીસ ચોકી ની બાજુમાં દબાણ હટાવવાની કામગીરી આ લખાઈ રહ્યું છે ત્યારે શરૂ હોવાનું એસ્ટેટ વિભાવના સૂત્રો એ જણાવ્યું હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
September 21, 2024 05:30 PMજોડીયા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા
September 21, 2024 05:28 PMલાલપુર તાલુકાના પીપરટોડા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
September 21, 2024 05:26 PMકાશી વિશ્વનાથ ધામમાં પ્રસાદની તપાસ કરવામાં આવી, જાણો શું કહ્યું ડેપ્યુટી કલેક્ટરે
September 21, 2024 05:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech