જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

  • September 21, 2024 05:31 PM 

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વોર્ડ નં.૬માં આવેલ ઉમિયા સોસાયટીમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધા હેઠળ સોસાયટીના લોકો દ્વારા સમગ્ર વિસ્તારની સાફ સફાઇ કરી સ્વચ્છતા અંગે જાગૃતિ સંદેશના બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીશ્રીઓ, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application