તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી મળી હોવાના અહેવાલ બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ છે. આ ઘટના સામે આવ્યા બાદ કાશીમાં પ્રસાદને લઈને સાવધાની વર્તવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સવારે અચાનક ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરમાં પહોચ્યા હતા.અને પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરી હતી .
ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે જ્યાં પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, અધિકારીએ કડક સૂચના આપી અને કહ્યું કે નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMબોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત
May 15, 2025 02:52 PMહેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા જાણી લો 5 મહત્વપૂર્ણ બાબતો, ઉતાવળમાં ને ઉતાવળમાં ન કરતા આ ભૂલ
May 15, 2025 02:52 PMસુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખના જનાઝામાં હજારો લોકો જોડાયા
May 15, 2025 02:48 PMપોરબંદરમાં ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે મુળ રાણાવાવનો યુવાન ઝડપાયો
May 15, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech