સિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું 

  • September 21, 2024 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કા નગરપાલિકા ખાતે ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું 
જામનગર તા.૨૧ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સિક્કા નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને તમામને પ્રોત્સાહન સ્વરૂપે સ્ટેશનરી આપવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application