ભારતમાં મંકીપોક્સના ઘાતક સ્ટ્રેનની એન્ટ્રી, આરોગ્ય વિભાગ એલર્ટ, નવી માર્ગદર્શિકા જાહેર

  • September 23, 2024 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમપોક્સ આફ્રિકામાં તબાહી મચાવી રહ્યું છે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. હવે ભારતમાં એમપોક્સના નવા સ્ટ્રેનની શોધથી ચિંતા વધી છે. આરોગ્ય અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે મલપ્પુરમ જિલ્લાના 38 વર્ષીય વ્યક્તિમાં ક્લેડ 1બી સ્ટ્રેઈન મળી આવ્યો છે.


Mpox આફ્રિકામાં તબાહી મચાવી રહ્યું છે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગચાળાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તે જ સમયે, ભારતમાં એમપોક્સના નવા સ્ટ્રેનની શોધે ચિંતા વધારી દિધી છે. આરોગ્ય અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે, મલપ્પુરમ જિલ્લાના 38 વર્ષીય વ્યક્તિમાં ક્લેડ 1બી સ્ટ્રેઈન મળી આવ્યો છે, જે તાજેતરમાં યુએઈથી પરત ફર્યો હતો.


MPOX સંબંધિત માર્ગદર્શિકા જાહેર

કેરળ સરકારે MPOX ને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે. દર્દીની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'વર્તમાન સ્ટ્રેનનો આ પહેલો કેસ છે, જેના કારણે ગયા મહિને વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમપોક્સને બીજી વખત જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application