તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જામનગર લાલ બંગલા ચોક ખાતે જામનગરના પ્રભારી અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ સ્વાગત કર્યું હતું તે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પણ પ્રધાનમંત્રી સાથે ભંડેરીએ યાદગાર મુલાકાત કરી હતી.