BREAKING NEWS

હરીપર પાળની બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય

  • April 29, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મનોજ રાઠોડના ગામ હરીપર પાળની તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો.આ બેઠક ઉપર ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે મનોજ રાઠોડ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે અહીં આપ કે કોંગ્રેસનો ગજ વાગ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application