BREAKING NEWS

રાજકોટના અટલ સરોવરને શ્રેષ્ઠ અનોખા પ્રવાસન સ્થળનો એવોર્ડ એનાયત કરાયો

  • December 29, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ટુરિઝમ એવોર્ડ્સ- ૨૦૨૫માં ગુજરાતમાં શ્રેષ્ઠ અનોખા પ્રવાસન સ્થળ તરીકે રાજકોટના અટલ સરોવરને બેસ્ટ ટુરિઝમ એવોર્ડ એનાયત કરાયો હતો.

આ એવોર્ડ તેની નવીનતમ પાણી-કેન્દ્રિત ડિઝાઇન, મનોરંજન સુવિધાઓ આધારે આપવામાં આવ્યો હતો. અને આ એવોર્ડ રાજકોટમાં ગુજરાતના પર્યટનની શ્રેષ્ઠતા દર્શાવે છે.અટલ સરોવર ગુજરાતમાં શ્રેષ્ઠ અનોખા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.અટલ સરોવર જેવા નવીન પ્રોજેક્ટ રાજકોટ અને રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ સાબિત થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application