BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડવાણા- રાવલ- કલ્યાણપુર- ભાટિયા માર્ગનું સમારકામ કરાયું

  • December 09, 2025 10:15 AM 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.

​​​​​​​

 જે અનુસંધાને અડવાણા- રાવલ- કલ્યાણપુર -ભાટિયાને જોડતા લગભગ ૪૦ કી.મી.ના રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતો આ એક અગત્યનો માર્ગ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application