ગોંડલના પ્રખ્યાત બીમારી તળાવમાં ન્હાવા પહેલા મોક ૨૧ વર્ષના આશારપદ યુવાનનું દુઃબી જવાથી પ્રરણ મોત નીપતાયું છે. લોરિસ્પટલ પહોંય તે પહેશ જ પુવાને દરતામાં જેમ તોડી દેતા હોસ્પિટલ પરિસરમાં પરિવારના આહંદથી ગમગીની ભવાઈ રચાઈ છે. મળતી માહિતી અનુસાર, ગોંડલના ખોડિયાર નગર નાશ પારસે કહેતો ૨૬ વર્ષોપ યુવાન તેમસીયા અતુલ ભૂપતભાઈ બપોરના સમયે ખીમારી તળાવમાં ન્હાવા માટે થવો અતુલ લાગ્યા હતા. અને ડૂબવા માંડયા હતા. હતો. નહાતી વખતે અપાતા જ ઊંડા પાણીમાં ગધ્યાય થવા પવાથી પાર પાઈ રહેલા ભગવતપરાના અન્ય આ પુવાન મનસુખભાઈ સોલંકીની પડી હતી. વિઓભાઈએ તાત્કાલિક ભારે જહેશત પાદ અનુશને પાણીમાંથી બહાર ટાપો હતો અને તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ એમમ્બ્યુલન્ડાને જાણ કરતા યુવાનને તુરંત જ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખરોડવામાં આવ્યો હતો. ગોંડલ સિવિલ હોરિસ્પટલમાં અતુલની હાલત વધુ ગંભી: જણાતા પ્રરજ પરના તબીબોએ તેને વધુ સારવાર અથ જરોટ હોસ્પિટલ ફિશ શુક્રર્યો હતો. વધુ સારવાર મળે તે પહેલા જ દરતામાં અનુભભાઈએ રમ તોડી ઊપો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ પદિવાર પર આભ તૂટી પડયું પ્રામ વિગતો અનુસાર, ges અનુસભાઈ તેમના માતા-પિતા, પોષ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિચામાં સૌથી નાના હતા. તેઓ રેખામેન નામના મહિલા સાથે બેની કરારથી રહેતા હતા. દેખાબેનને ચંતાનમાં બે રીકરીઓ છે અને તેઓ દાસ ગર્ભવતી પણ છે, પિતાની રાત્રછાયા ગુમાવતા માસૂત્ર ખાવડો અને ગર્ભની પત્ની બેપા બની રહ્યા છે. આ કરવાતની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝન પોલીરાનો શફજો સિવિલ હોસ્પિટલ ઘેડી આવ્યો હતો. પોલીસ મૃતા યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખોડવામાં આવ્યો હતો.