રાજકોટ મનપામાં ભાજપને 65, કોંગ્રેસને 7 અને આપને 0 બેઠક મળી, જુઓ વિજેતાના નામ અને મળેલા મતની સંખ્યાનું લિસ્ટ

  • April 28, 2026 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તા પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રાજકોટની કુલ 72 બેઠકોમાંથી ભાજપે 65 બેઠકો પર પ્રચંડ જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ગત ચૂંટણીઓમાં દેખાવ કરનાર આમ આદમી પાર્ટી (AAP) નું આ વખતે ખાતું પણ ખુલ્યું નથી. શહેરના મોટાભાગના વોર્ડમાં ભાજપની આખી પેનલોનો વિજય થયો છે, જે દર્શાવે છે કે રાજકોટની જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિ પર મહોર મારી છે. આ પરિણામો સાથે જ વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે, જ્યારે ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.​​​​​​​


જુઓ વિજેતાના નામ અને મળેલા મતની સંખ્યાનું લિસ્ટ






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application