ખભાળિયા મોડપર હાઇવે પર હૈદરાબાદના બે યુવકોનો અકસ્માત, ગાર્ડ દ્વારા માલસામાન કરત કર્યો

  • August 24, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ તારીખ 24/8/23 ના સવારે 03/00 કલાકે જામખંભાળિયા ના મોડપર ગામ પાસે બે બાઈક ચાલકના અકસ્માત થયેલા હતા તેમને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લાવેલ હતા તે હૈદરાબાદ તેલંગાણા રાજ્યના હતા રાત્રે તેમના પરિવારનો સંપર્ક કરી અને તેમના પરિવાર આજ રોજ સવારે 11:00 કલાકે જામનગર ખાતે ફ્લાઈટ હવાઈ માર્ગે જી જી હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલા હતા અકસ્માતમાં ઇજા પામનાર 1. સંકેરેશ રેડ્ડી પાસે થી નીચે વિગત નો સામાન તેમના પિતા રવિન્દ્ર રેડ્ડી ને આજરોજ બપોરે 13/00 કલાકે CMO સાહેબ ની હાજરી માં મૂળ માલિક ને ગોતી  પરત આપવમાં આવેલ છે સાથે સાથે યજ્ઞેશ કે વ્યાસ GISF રાત્રિ ફરજ ના ગાર્ડ દ્વારા પોતાની ફરજ પર પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
1.    સોનાનો ચેન
2    2 સોનાની વિટી
3.  11810 રૂપિયા રોકડા
4.  નોર્ડ પ્લસ 11 મોબાઈલ
5.  એપલ નો મોબાઈલ 
6     ઘડિયાલ
7.      ATM  કાર્ડ 2 
8.     પાવર બે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application