કાલાવડના કુંભનાથપરામાં હર્બી ટોનીકની ૫૨૦ બોટલ સાથે એકને અટકમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા હર્બી ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ કાલાવડ ટાઉન પીઆઇ વી.એસ. પટેલ સાથે સ્ટાફના માણસો કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન કુંભનાથપરાના પુલ પાસે પહોંચતા પો.કોન્સ નવલભાઇ નારણભાઇ આસાણી, સંજયભાઇ બાલીયાને ખાનગી રાહે હકીક મળી હતી કે કુંભનાથપરામાં શિવહરી સ્કુલ હકીકત મળેલ હોય જેથી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા શ્રી સાંઇ એજન્સી ચલાવનાર કૌશીક કીરીટ ભટ્ટ રહે. કુંભનાથપરા, કાલાવડવાળાના કબ્જામાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલો કુલફ ૫૨૦ જેટલી મળી આવતા બોટલો કબ્જે કરી આ બાબતે જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech