જામનગરની ફુડ શાખા દ્વારા ઠેર ઠેર ચેકીંગ: જીજી હોસ્પિટલના કિચનમાંથી ૨૨ સેમ્પલ લીધા

  • July 31, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જી.જી હોસ્પિટલ સરકારી રસોડા વિભાગમાંથી  કુલ ૨૨ જેટલા તૈયાર ખાદ્ય પદાર્થ ના સર્વેલન્સ નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે


ક્રમ/    પેઢીનું નામ    /નમુના નું નામ/    વિસ્તાર
૧    જી.જી હોસ્પિટલ સરકારી રસોડા વિભાગ    બટેટા રીંગણા નું શાક     જી.જી હોસ્પિટલ 
૨    "    જીરા રાઈસ     "
૩    "    મગ મસાલા     "
૪    "    દાળફ્રાય    "
૫    "    રોટલી     "
૬    "    સલાડ    "
૭    "    દૂધ (પેક)    "
૮    "    ઘી (પેક)    "
૯    "    સીંગતેલ (પેક)    "
૧૦    "    મરચું પાઉડર (પેક)    "
૧૧    "    ધાણાજીરું (પેક)    "
૧૨    "    હળદર (પેક)    "
૧૩    "    ગરમ મસાલો (પેક)    "
૧૪    "    હિંગ (પેક)    "
૧૫    "    ગાઠીયા (પેક)    "
૧૬    "    સેવ મમરા (પેક)    "
૧૭    "    મોનેકો બિસ્કીટ (પેક)    "
૧૮    "    પાર્લેજી બિસ્કીટ (પેક)    "
૧૯    "    ક્રેક ઝેક બિસ્કીટ (પેક)    "
૨૦    "    ૨૦-૨૦ બિસ્કીટ (પેક)    "
૨૧    "    ચા (પેક)    "
૨૨    "    ફીલટર્ડ સીંગતેલ (પેક)    "


જામનગર મહાનગરપાલિકાના મુખ્ય માર્ગો પર આવેલ કોમર્શીયલ યુનીટ માં દબાણ અને ન્યુસન્સ અંગે FSO સહીત ની ટીમ દ્વારા અઠવાડિયામાં ૨ દીવસ ફરજ દરમ્યાન આસામીઓ પાસેથી ૫૬૦૦/- દંડ વસુલ કરેલ છે. 


જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પટેલ કોલોની રોડ વિસ્તાર માં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને FSSAI-2006 અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવ્યા.


ક્રમ    /પેઢી નામ:-     /વિસ્તાર
૧    લાઈવ ઈડલી ઢોસા ખીરું     ધનવંતરી ગ્રાઉન્ડ પાસે
૨    નિશીતભાઇ ઘૂઘરાવારા     ડી.કે.વી પાસે
૩    વસીમભાઈ સિપાઈ દલવાડીવારા    "
૪    હિરેન પરમાર ઘૂઘરાવારા    "
૫    યશપાલસિંહ ચુડાસમા પકોડાવારા    "

                                      

તેમજ મળેલ મેઈલ દ્વારા મળેલ ફરીયાદ અન્વયે શહેર માં ઇન્દિરા રોડ, હરિયા સ્કુલ સામે આવેલ (૧) અક્ષર ફરસાણ માંથી મોહન થાળ(લુઝ) નો નમુનો તેમજ તેના ઉપર ના ભાગે આવેલ (૨) અક્ષર ડાઈનીંગ હોલ  માંથી બટેકા નું શાક (લુઝ) નો નમુનો લેવામાં આવેલ આ ઉપરાંત ઈન્સ્પેક્શન કરતાં અક્ષર ડાઈનીંગ હોલ માં કોઈપણ પ્રકાર નું લાયસન્સ ધરાવતા ન હોય તેમજ સફાઈ નો અભાવ જણાતા તા.૨૭/૦૭/૨૦૨૩ ના બપોર બાદ પ્રોપર રીનોવેશન/હાઈઝેનીક કન્ડીશન સુધારવા/લાયસન્સ મેળવી લેવા દીવસ ૩ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવેલ છે.

   

     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application