જી. જી. હોસ્પીટલના કમ્પાઉન્ડમાં વાહનના લોક ફંફોડતો એક ઝબ્બે

  • January 03, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જી.જી. હોસ્પીટલમાં અવાર નવાર વાહનોની ચોરીના બનાવો સામે આવે છે, દરમ્યાનમાં હોસ્પીટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોના લોક તપાસતો શખ્સ ઝપટમાં આવ્યો હતો.


ચરકલા ગામના અને હાલ મોરબી વિધુતનગરમાં રહેતા ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ.૨૩) નામનો શખ્સ ગઇકાલે શંકાસ્પદ હાલતમાં રાત્રીના સુમારે અંધારામાં લપાતો, છુપાતો જામનગરની જી.જી. હોસ્પીટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોટરસાયકલના હેન્ડલ લોક તપાસતો જોવા મળ્યો હતો, કોઇ મિલ્કત વિરુઘ્ધનો ગુન્હો કરવાની તૈયારીમાં પોતાની હાજરી છુપાવતો મળી આવતા પકડાઇ ગયો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application