કોડીનારના યુવાનને શના સીન સપાટા કરવા ભારે પડ્યા

  • July 08, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તા ગીર સોમના જીલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફી આગામી રયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસની જાળવણીના ભાગરૂપે જીલ્લ ામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા આરોપીને પકડી પાડવા તેમજ સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખવા કરેલ સુચના મુજબ, ગીરસોમના એસઓજી પો.ઇન્સ. જે.એન.ગઢવી તા પો.સબ ઇન્સ. પી.જે.બાટવા માર્ગદર્શન અનુસાર એસઓજી સ્ટાફના પો.હેડ કોન્સ. ગોપાલસિહ મોરી તા પો.કોન્સ. મેહુલસિહ પરમાર અને પોલીસ સ્ટાફ સો કામગીરી સબબ કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન વિગત મુજબના આરોપી હયિાર સો સોશ્યલ મિડીયામાં ફોટો અપલોડ કરેલ હોય જેને દક્ષિણામુર્તી વિશ્વાસ પંપ પાસે રોડ ઉપરી હીયાર સો પકડી પાડી આરોપી વિરૂધ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જીપીએ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application