ચૂંટણીના પડઘમ પૂર્ણ થતાની સાથે જ આવકવેરા વિભાગે કરચોરો પર તવાઇ ઉતારી છે. મળતી વિગતો અનુસાર સુરતમાં એક ગ્રુપ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન મોરબીના સિરામિક ગ્રુપનું કનેકશન ખુલતા મોરબીના શિવ જયોત સિરામિક પર રાજકોટ ઇન્કમટેકસ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે.
ચૂંટણીની આચારસંહિતાના લીધે આવકવેરા વિભાગે દરોડાની કામગીરી પર બ્રેક રાખ્યો હતો તે પૂવે રાજકોટના મોટા ગજાના લાડાણી અને ઓરબિટ ગ્રુપ સહિત અનેક ગ્રુપને ધમધોળી નાખ્યા હતાં. કરોડોની કરચોરી કબજે કર્યા બાદ ચૂંટણી દરમિયાન રોકડ રકમની હેરાફેરી પર બાજ નજર રાખી આવકવેરા વિભાગ બેઠું હતું. આ દરમિયાન સુરતના એક ગ્રુપ પર સર્વે હાથ ધર્યેા છે. જેની તપાસનો રેલો મોરબીના શિવ જયોત સિરામિક સુધી પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech