27 GAS કેડરના અધિકારીઓનું પ્રમોશન, રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરાઈ બઢતી, જૂઓ લીસ્ટ

  • November 07, 2023 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના 27 GAS કેડરના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બઢતી કરવામાં આવી છે. 


ગુજરાત વહીવટી સેવા દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓની સીનીયર તરીકે બઢતી કરવામાં આવી છે. દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્યમાં અલગ-અલગ જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા વિવિધ અધિકારીઓની ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુનિયર સ્કેલનાં નીચે ફરજ બજાવતા 27 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. તેમજ તેમનાં દ્વારા હાલનાં હોદ્દા પર કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂંક કરવામાં આવી છે. 


જુઓ બઢતી મળેલ અધિકારીઓનું લીસ્ટ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application