ઓખા-દહેરાદૂન અને દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ અપાશે સ્ટોપેજ

  • September 02, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ મોહન કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર સવારે 07.00 કલાકે આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી આરંભ કરવામાં આવશે. 
       

મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 4 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર સોમવારે સવારે 07.28 વાગ્યે આવશે અને સવારે 07.30 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર શુક્રવારે બપોરે 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application