જૂનાગઢં જિલ્લામાં વાદળિયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ

  • June 27, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લામાં બે દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ધાબડીયા વાતાવરણ વચ્ચે સખત બફારો અનુભવાઈ રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં ત્રણ ઇંચથી લઈ હળવા ઝાપટા પડયા હતા. ત્યારે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે ઝાપટા પડી રહ્યા છે. આજે નોંધાયેલા હવામાન મુજબ જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૨૪.૯, વાતાવરણમાં ભેજ ૮૯ ટકા અને ૪.૩ની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. શહેરમાં બે મીમી વરસાદ વરસ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application