પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીથી પકાવેલા મસાલાની ઇન્ટરનેશનલ માર્કેટમાં માગખેડૂત, ખેતી, સ્વસ્થ, માનવ, જીવન, પ્રકૃતિ, પર્યાવરણના હિતાર્થે વર્ષ ૨૦૧૫થી લમણભાઈ પટેલ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીની શઆતનો ધ્યેય અને ઉદ્દેશ ખેડૂતોને વ્યાજબી ભાવ મળે ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તે માટે ફાર્મ ટુ હોમ યાત્રાની શઆતમાં પોતાના જ ફાર્મેમાં પકાવેલ ખેત ઉત્પાદન જરી પ્રોસેસિંગ કરી ગ્રાહકો સુધી પહોંચાડવાના ઉમદા પ્રયાસોને આજે જબરજસ્ત આવકાર મળી રહેલ છે. પહેલું સુખ તે જાતે નર્યાના આપણા વડીલો પાજીર્ત કહેવતને સાર્થક કરવા લમણભાઈ પટેલ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરી અથાગ જહેમત ઉઠાવી રહેલ તેને દેશ વિદેશમાં મોકલવા માટે જરી ઓથેન્ટિક ઓર્ગેનિક સર્ટિફિકેટ જોઈએ તે પણ ગુજરાત સરકાર ગોપકો વિભાગના સહકારથી માતૃશ્રી કેસરબા ઓરગો ફાર્મમાં ઓર્ગેનિક સ્ટેટસ હાંસલ કરી ચૂકેલ છે. તેને ચાર ચાંદ લગાવવા ચીલા ચાલુ ગ્રાઇન્ડીંગ મશીનોમાં કોઈપણ મસાલાની પ્રોસેસિંગ કરવાથી મસાલાની ઓરીજનલ સુગંધ, કલર, કન્ટેઈન વગેરેની ગુણવત્તા નબળી પડે તે સ્વાભાવિક છે. તે રોકવા કોલ્ડ પ્રોસેસિંગ જર્મન ટેકનોલોજી, કાયોજનિક સિસ્ટમથી હાયજેનીક પ્રોસેસિંગ કરી ઇન્ટરનેશનલ માર્કેટમાં ખેત ઉત્પાદનો અડક ઉભા રહે તે માટે સ્ટેમ્પ કટીંગ (મરચાના ડીટ અલગ કરી પ્રોસેસિંગ થાય તેવા) લેટેસ્ટ પ્રોજેકટ તેમના પુત્ર સંજયભાઈ પટેલ તથા પૌત્ર હર્ષકુમાર પટેલને પ્રેરણા પ્રોત્સાહન આપી અન્ય ખેડૂતોની ગુણવત્તાવાળી ખેત ઉપજ પ્રોસેસ કરી શુદ્ધ સાત્વિક પ્રોડકટ ગ્રાહકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech