જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં આગામી સમયમાં રાબેતા મુજબ સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવશે

  • March 03, 2023 07:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં આગામી સમયમાં રાબેતા મુજબ સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવનાર છે.


જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે તારીખ 16/3/2023 થી પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવનાર હોય તો આગામી  તા.16 થી સ્વિમિંગ પૂલ શરૂ થનાર હોય તો સર્વે  જોડાવા ઈચ્છતા નગરજનોએ સ્પોર્ટ્સ સંકુલ ખાતેથી ફોર્મ મેળવી લેવા જામનગર મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application