ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી 11 જુલાઈએ યોજાશે, IOAની બેઠકમાં લેવાયો નિર્ણય

  • June 21, 2023 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાવાની છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.



રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ચૂંટણી 11 જુલાઈના રોજ યોજાવાની છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દરેકની નજર આ ચૂંટણી પર રહેશે, કારણ કે સ્પર્ધા કઠિન હશે એટલા માટે નહીં પરંતુ WFI તેના પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહને કારણે ઘણી ચર્ચામાં છે. દેશની છ મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ વિનેશ ફોગટ, સાક્ષી મલિક સાથે મળીને પ્રખ્યાત રેસલર બ્રિજ ભૂષણની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application