સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કેમ્પસમા આવેલુ સ્પોટર્સના મેદાનો,ઇન્ડોર સંકુલ,અલગ અલગ ગેમ્સની કોર્ટેા,સ્વિમિંગ પુલ વેરાન હાલતમા છે.કરોડોના ખર્ચ તૈયાર થયેલ આ તમામ સ્પોટર્સ સંકુલોના મેઇન્ટેન્સ અને સાફસફાઈ અર્થે લાખોનો ખર્ચ કરે છે છતા છેલ્લા ઘણા સમયથી સાફસફાઈ જ ના થતી હોવાનુ સામે આવે છે.રમતવીરોને યુનિવર્સિટી બીજુ કઈ પ્રોત્સાહન આપી ના શકે તો ઠીક છે પણ પ્રાથમિક સુવિધાઓ કે જે તે ગ્રાઉંડ કે સંકુલોની સાફ સફાઈ,પીવાનુ પાણી,વોશમ,કલોથ્સ ચેન્જિંગ મ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામા યુનિવર્સિટીનો શારીરિક શિક્ષણ વિભાગ સક્ષમ ના હોય તો આમા યુનિવર્સિટીના રમતવીરો કઈ રીતે રાયકક્ષાએ કે દેશકક્ષાએ આપણી યુનિવર્સિટીનુ નામ રોશન કરશે ?
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ નક્કી કરેલ નીતિનિયમો મુજબ રમતગમતના મેદાનો કોઇ બહારની એકેડેમી,સંસ્થા કે વ્યકિતએ ઉપયોગ કરવા માટે જે તે ફી નિયત કરવામા આવી છે પરંતુ હાલ અનેક ખાનગી એકેડેમીઓ જેવી કે બેડમિન્ટન,આર્ચરી ગેમની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગ્રાઉંડ કરાવતી સંસ્થાઓ આ રમતગમતના મેદાનો–સંકુલોનો ભરપૂર માત્રામા છેલ્લા અનેક સમયથી મફતમા ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે નિપક્ષ તપાસ કરી શારીરિક શિક્ષણ વિભાગના નિયામક સહિત જે જે જવાબદારો છે તેઓ ઉપર કડક કાર્યાવહી કરવામા આવે તેવી વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે માંગ કરી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનો ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ જે ૯ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવ્યો હતો તે ગંદકીના કારણે ખદબદતો હોવાથી બધં હાલતમા છે અને આ પુલનો મેઇન્ટેન્સ કોન્ટ્રાકટ પણ રદ કરી દેવાના કારણે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઈવિંગ સ્પર્ધા મોફુક રાખવામા આવી છે. કોંગ્રેસના ઝોનલ પ્રવકતા અને વિધાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે કુલપતિને રજુઆતમા જણાવ્યુ હતુ કે ખાનગી એકેડેમીઓને યુનિવર્સિટીના ગ્રાઉન્ડો મફતમા ઉપયોગ કરવા આપવા બાબતે જવાબદાર ઇન્ચાર્જ શા.શિ.નિયામક સહિત જવાબદારો સામે કાર્યાવહી કરવામા નહી આવે તેમજ રમતવીરો માટે મેદાનોમા પ્રાથમિક સુવિધાઓ–સાફસફાઈ તેમજ સ્વીમીંગ પુલો તાકીદે શ કરવામા નહી આવે તો અમારી ટીમ દ્રારા આવનાર સમયમા ઉગ્ર આંદોલન કરવામા તેવી ચીમ્મકી પણ વિધાર્થીનેતાએ ઉચ્ચારી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી, લોકોના ટોળેટોળા ઉમટ્યા
December 23, 2024 11:37 AMરોબોટ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને અનુભવશે
December 23, 2024 11:37 AMઅમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ
December 23, 2024 11:35 AMફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કર્યું, ઇનામ રાખ્યું 300 ડોલર; જુઓ કોણ જીત્યું
December 23, 2024 11:35 AMખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ
December 23, 2024 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech