હોમગાર્ડઝ-ડે ની ઉજવણી

  • December 09, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર ખાતે તા. ૬ ડીસેમ્બર ૨૦૨૩ હોમગાર્ડઝ અને નાગરીક સરક્ષણ દિવસઉજવણી ભાગ‚પે જામનગર જીલ્લા હોમગાર્ડઝ કેચરી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું તેમા માર્ચ પાસ્ટ સેરીમોનીયલ પરેડમાં સીટી-એ યુનિટનો પ્રથમ નંબર આવતા જામનગર શહેર એસપી પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક તથા જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ઇન્ચાર્જ જયવીરસિંહ ઝાલા દ્વારા સીટી-એ યુનિટની પ્લાટુનનું નૃતૃત્વ કરતા ઓફીસર અને કમાન્ડીંગ અને સીનીયર પ્લાટુન કમાન્ડર જયેશ એચ. રાણા, પરેશ જેઠવા, મનોજ જેઠવાને બેસ્ટ ડયુટી પરફોમન્સ બદલ એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ. યુનિટના અધિકારી હિતેષ જેઠવા, યજ્ઞેશ વ્યાસ, રાજેન્દ્ર ઓઝા તથા એનસીઓના ભાઇઓ, હોમગાર્ડઝ સભ્યોમાં હર્ષની લાગણી અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application