અહી પહોચ્યું બિપોરજોય, ગણાઈ રહી છે વાવાઝોડાની છેલ્લી ઘડીઓ

  • June 15, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હવામાન વિભાગે સવારે 6 કલાકે જાહેર કરેલા બુલેટીન અનુસાર બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી દક્ષિણ-પશ્ચિમમાં 200 કિ.મી દૂર જ્યારે દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 220 કિ.મી દુર. તો કચ્છના નલિયાથી પશ્ચિમ  - દક્ષિણપશ્ચિમમાં 225 કિ.મી દૂર છે. જયારે પોરબંદરથી પશ્ચિમમાં 290 કિ.મી દુર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ 290 કિ.મી દૂર છે અને ગુજરાતની ખુબ નજીક પહોંચ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application