અમદાવાદની આ પ્રખ્યાત એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું   

  • March 02, 2023 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની આ પ્રખ્યાત એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું   

રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આત્મહત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની એલડી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કોલીજના B બ્લોકમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક વિધાર્થી મૂળ સુરતનો રેહવાસી છે. મૃતક યુવક BE ટેકસ્ટાઈલ બ્રાન્ચમાં અભ્યાસ કરતો હતો. હાલ આ મામલે પોલીસે હાથ ધરી છે. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application