નવરાત્રીમાં આડેધડ મુકાયેલા ૫૩૧ સાઇન બોર્ડ અને બેનર જપ્ત

  • October 18, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા નવરાત્રી દરમ્યાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગેા પર મંજૂરી વિના આડેધડ મુકાયેલા ૫૩૧ સાઇન બોર્ડ અને બેનર જ કર્યા હતા.
પોસ્ટ ઓફિસ, પરાબજાર, રૈયા રોડ, ધરાર માર્કેટ, ગાયત્રીનગર, ટાગોર રોડ, જનરલ રાવત અંડર બ્રિજ પાસેથી, છોટુનગર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, કેવડાવાડી, માર્કેટીંગ યાર્ડ, આહિર ચોક, કસ્તુરી રેસિડેન્સી, નંદનવન મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર પ ૩૫ રેકડીકેબીન જ કરવામાં આવી હતી.


મોચીબજાર, ઢેબર રોડ, ધર્મન્દ્ર રોડ, કેનાલ રોડ, આહિર ચોક, યુબેલી, રેલનગર, જંકશન રોડ, કોર્ટ ચોક, માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ચોકડી, ધરાર માર્કેટ, પારેવડી ચોક, નાના મૌવા રોડ, ગોવિંદ પાર્ક, કસ્તુરી મેઈન રોડ પરથી જુદીજુદી અન્ય ૧૮૮ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવ્યા હતા.યુનિ.રોડ, પંચાયત ચોક, ચંદ્રેશનગર, કસ્તુરીમાર્ગ, જંકશન રોડ, જામનગર રોડ, યુબેલી, ધર્મેન્દ્ર રોડ, પારેવડી ચોક પરથી ૯૬૫ કિલો શાકભાજીફળ જ કરવામાં આવ્યા હતા. જલારામ ચોક, રૈયા ધાર મેઈન રોડ, નાણાવટી ચોક, ૧૫૦ફુટ રિંગ, ગાંધીગ્રામ મેઈન રોડ, કોટેચા ચોક, પવનપુત્ર ચોક થી કેનાલ રોડ, ભકિતનગર સર્કલ, ૮૦ ફુટ રીંગ રોડ, ઢેબર રોડ, એસ્ટ્રોન ચોક, આહીર ચોક પરથી ૫૩૧ બોર્ડ–બેનર જ કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application