વિરાટના તેવર, પહેલા સૌરવ ગાંગુલી સાથે ગેરવર્તન અને હવે વધુ એક ચોકાવનારું કૃત્ય !

  • April 17, 2023 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર દિલ્હી કેપિટલ્સ (DC)ના માર્ગદર્શક અને પૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને અનફોલો કર્યા હોવાના અહેવાલ છે. આ પહેલા શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીએ દિલ્હીને 23 રનથી હરાવ્યું હતું. તે દરમિયાન સૌરવ ગાંગુલી કોહલી સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.


આ વીડિયોમાં, જ્યારે મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મિલાવતા હતા, ત્યારે કોહલી અને ગાંગુલી જ્યારે સામસામે આવ્યા ત્યારે હાથ મિલાવ્યા નહોતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application