BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

  • April 18, 2026 07:03 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ખંભાળિયા તેમજ જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકામાં વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી થનાર છે.


જિલ્લાના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફુલ શણગાર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, બ્લેક બોર્ડ ડિઝાઇનિંગ તેમજ મતદાન જાગૃતિ રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના છાત્રોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ લોકોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News